*યાદો ના પાના થી ભરેલી છે જિંદગી,*
*સુખ અને દુ:ખ ના પ્રસંગો થી ભરેલી છે જિંદગી,*
*એકલા બેસીને વિચારી તો જુઓ,*
*પરિવાર અને મિત્રો વગર કેટલી અધુરી છે જિંદગી...*
**🦚_Jay Dwarkadhish_🦚**
** 🚩_જય માં મોગલ_🚩**
**🕉️_Shiv Shiv_🕉️**
**👑_Rajadhiraj_👑*"
@_VD✍️_.
આવી વધુ પોસ્ટ્સ જોવા માટે અને રાજગોર પરિવાર માં જોડાવા માટે ક્લિક કરો
https://kutumbapp.page.link/YYT1Q8knXyGBzFJp6?ref=RVPYK