પર્ણ પર ઝાકળનું બિંદુ જોઈને સખી,
હૈયે હરખ કેરું ફૂલ ખીલ્યું.

છૂંદણાં માં વાલમ નું નામ જોઈને સખી,
હૈયે હરખ કેરું ફૂલ ખીલ્યું.

'ચાતક' કાજે વરસતા મેઘ જોઈને સખી,
હૈયે હરખ કેરું ફૂલ ખીલ્યું.
Patel Nirupa 'ચાતક'

Gujarati Poem by Patel Nirupa ચાતક : 111869021
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now