ભણવાનો મતલબ એ નથી કે તમે કંઈક બની જાઓ
આજના સમયમાં શિક્ષિત બનવું એટલે જરુરી છે કે
તમે બદલાતા જમાના પ્રમાણે તમારા વિચારોમાં બદલાવ લાવી શકો
શહેરમાં તમને બીજા શું કરે શું નહીં એવી પંચાત કરવા વાળા લોકો ઓછા મળશે કેમકે ત્યાં ભણેલા ગણેલા લોકો વધારે હોય છે
અને ગામડામાં તમને એવા લોકો વધુ જોવા મળશે
જેમને પોતાના જીવન કરતા તમારા જીવનમાં શું ચાલે છે એની વધુ ચિંતા હશે
કેમકે ત્યાં ભણતર નો અભાવ છે એટલે લોકોના વિચારોમાં બદલાવ આવવો અશક્ય છે