ઉટાવાળો છું બહુ...
પણ તારી રાહ જોવી ગમશે,
જિદ્દી છું બહુ...
પણ તારી વાત માનવી ગમશે,
બેદરકાર છું બહુ...
પણ તારી સંભાળ રાખવી ગમશે,
ટેવાયેલો છું એકાંતનો બહુ...
પણ તારો સાથ હશે તો ગમશે,
દૂર છું મારા સપનાઓથી બહુ...
પણ તારા સપના પૂરા કરવા ગમશે,
ખુદના અસ્તિત્વને ભૂલીને...
તારામાં સમાઈ જવું ગમશે.!

Gujarati Good Night by mim Patel : 111863760

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now