```કદાચ કોઈ તમારી ઉપેક્ષા કરે, કોઈ પણ કડવા વેણ કહે તો મન પર ના લેતા કારણ કે;
જગતમાં પોણા ભાગનું પાણી ખારું છે, છતાં પણ આપણને મીઠું પાણી મળી રહે છે.
Maybe someone neglects you, if someone says something bitter, don't take it to heart because;
75% of the world's water is salty, yet we still get fresh water.```