Gujarati Quote in Motivational by Dr. Bhairavsinh Raol

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌹સુપ્રભાત 🌹

વિનમ્રતા અનુભવમાં થી આવે છે, કે ઈશ્વર જ એકમાત્ર કર્તા છે, આપણે નહીં. જ્યારે આપણે તે અનુભવશું ત્યારે, આપણે કોઈપણ ઉપલબ્ધિ ઉપર ગર્વ કઈ રીતે કરી શકીશું ? સતત એમ વિચારીએ કે કોઈપણ કાર્ય, જે આપણે કરી રહ્યા છીએ , તે ઈશ્વર જ આપણા દ્વારા કરી રહ્યો છે.

🌷🙏🏻🙏🏻🙏🏻🌷

Gujarati Motivational by Dr. Bhairavsinh Raol : 111861597
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now