ઇન્ડિયા માં કોઈ પણ શહેર માં રહેતા હોવ તો સંઘીઓ , ભક્તો થી જોજન અંતર રાખો . તમારા કર્મો પર ધ્યાન આપો. દરેક ફ્રોડ ગુજરાતી સંઘી જ હોય છે હર્ષદ મહેતા થી લઇ ને અદાણી સુધી. કોઈ સંઘી મીડિયા વાળા તમને સાચા સમાચાર રાજકારણ , પર્યાવરણ થી લઇ ને ફાઇનાન્સ સહીત કોઈ વિષય ના નહિ આપે . દસ હજાર લોકો તમે એક શબ્દ પણ ના લખ્યો હોય મહિના ઓ થી છતાં જો તમારી પ્રોફાઈલ ચેક કરતા હોય ત્યારે જનહિત માં જે જરૂરી લાગ્યું એટલું જ કહ્યું. મહાવિનાશ અમારી લાઈફ માં જોઈશું એ ખબર છે. અસ્તુ