Gujarati Quote in Motivational by Umakant

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“જીવનમાં ઘણા લોકો હંમેશા તમારા પર લેબલ લગાડશે ,તમને હતોત્સાહ કરવા પ્રયત્ન કરશે. તમારા આ સહાધ્યાયીને જો આ સ્ટીકરની ખબર પડી ગઈ હોત તો તે કદાચ નાસીપાસ થઈને આ પ્રશ્નનો જવાબ આપવા ઊભો જ થયો ન હોત. જીવન માં લોકોના બિનજરૂરી અભિપ્રાયો, ટીકાઓથી તમારો આત્મવિશ્વાસ ન ગુમાવતા.તમારી માન્યતા, તમારા ધ્યેય થી ચલિત ન થતા "
સૌજન્ય M post
🙏🏻

Gujarati Motivational by Umakant : 111857995
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now