Gujarati Quote in Quotes by DDz

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જુનો સુવિચાર છે કે સંબંધ અને મોતી ની માળા ને સરખાવી ને સબંધ નું મુલ્ય સમજાવ્યું કે સંબંધ ની માળા જ્યારે તુટે છે, ત્યારે ફરી જોડાવા થી એમાં નાની થઈ જાય છે... કારણ કે લાગણી ઓ ના કેટલાક મોતી વિખેરાઈ જાય છે.. પણ મારું એમાં એવું માનવું છે કે એક મોતી ની તુટેલી માળા ને વારે વારે ગાંઠ મારવા થી એ નાની થઈ જાય છે ,એના લીધે એ પેહરવા થી ફાંસા જેવું થઈ જાય છે તો એને ફેંકી દેવી વધારે સારું પડે કેમ k આપને હેરાન થાયે અને એ પણ થાય. એમ અમુક સંબંધ ને વારે વારે મનાવવા પડે તો એને પછી જવા એક વાર એને જવા દેવા માં જ ભલાઈ છે.....


but with smile 😊......

Gujarati Quotes by DDz : 111856428
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now