Gujarati Quote in Microfiction by Hemant pandya

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોની પાછળ 1600 ગોપીઓ ધેલી હતી?
કોની રાધા અને મીરા દીવાની હતી?
કોને સત્યભામા અને રુકમણી જેવી પટરાણી હતી?
સમજાય છે? વીચારો ,કેમ તેમ છતા બધી કૃષ્ણ પાછળ દીવાની હતી?
જયારે આજની સોચ, હમ દો તીસરા કોઈ નહીં, પણ દુસરા કોણ? એ જેના જીવનનો કોઈ ભરોસો નથી આજે છે એક ક્ષણ પછી હશે કે નહીં ખબર નથી, એ પણ એવો જ એક જેવા બે, મોજ શોખ ભોગ વીલાસ માં માયાના ફંદમાં ધેલા બની અંતે અધોગતી તરફ , ફક્ત કારક પંચ તત્વ ના શરીરને જ પોતાનું માને અને બીજાના પણ કારક શરીરનેજ ચાહે, આત્મા ને તો ઓળખ્યોજ ન હોય , અને ઘણી વાર પરીણામ બ્રેકપ માં આવે અને કોઈક વાર તેથી પણ ભયંકર,
કૃષ્ણ ના લગ્ન થતા બીજી પટરાણીઓ તમે જોઈ ,પણ રાધા નો ઈતિહાસ ખોળી વળો તે માત્ર કૃષ્ણ ની પ્રીયસીજ બની રહી , કોઈ ની પણ પત્ની નહીં, માટે ત્યાગ રાધાનો કૃષ્ણ ને કાયમ માટે પામી ગયો,
માટે કહેવાય છે રાધા કૃષ્ણ, એજ રીતે મીરા મોહન,
શું નતા જાણતા મીરા રાધા રૂકમણી સત્યભામા કે કૃષ્ણ ના પ્રીય કેટલા કોણ કોણ છે?
પણ કૃષ્ણ ને બધાય ચાહતા કારણ કૃષ્ણ એ ઈશ્વરીય રૂપ સંપૂર્ણ છે, ઈશ્વર નહીં પણ ઈશ્વરીય અંશ, એક સીધ્ધ પુરૂષ,
આજે પણ છે સીધ્ધ પુરૂષ જો શોધી શકો તો શોધી લો,
નહીતર ખાબોચીયા છીછરા તળાવ તો કર્મ લખાયેલજ છે🙏
કામ ક્રોધ લાલચ લોભ મોહ ઈર્ષયા વેર ભાવથી પરે એક શીધ્ધ પુરૂષ ને શોધો, જે ખુદ એક શક્તીનો શ્રોત હોય એક પહાડ જેમ મક્કમ હોય છતા દયા પ્રેમ ક્ષમા ધેર્ય શાંતી મય અને સદા પ્રસન્ન હોય જેના ચેહરા પર હંમેશા સ્મીત હોય
કરૂણા પ્રેમ ની મુરત હોય, અને ચેહરા ની આજુબાજુ એક તેજ ,પ્રકાસ ની આભા હોય,
તેની વાણી માં સામ્યતા હોય સત્ય છલકતુ હોય તે તટસ્થ હોય, નીર્ભય હોય, શાહસીક અને નીડર હોય , આછે એક સીધ્ધ પુરૂષ ના લક્ષણ, તે ભોગી નહીં પણ એક પ્રેમ મય કૃષ્ણ રૂપ હોય,
બાકી ઢગ ધુતારા
કે પછી કૃષ્ણ રામ શીવ કે શક્તિ શક્તિ કરતા યાચક સ્વામી બાવા કે આશક્ત સામાન્ય માણસ જેવા ભીક્ષુક તો અઢળક હશે,
ભક્તિ સાચી હોય નીર્દોષ નીસ્વાર્થ ભાવે તેને તો ૧૦૦ ૧૦૦ પ્રણામ મારા પણ,
પણ સ્વાર્થ ની ભક્તિ કરનાર ને નહીં,
પણ સીધ્ધ પુરૂષ તો કૃષ્ણ રામ સીધ્ધાર્થ ગૌતમ બુદ્ધ સાંઈ નાનક કબીર થઈ ગયા અને અત્યારે પણ છે ઓળખતા આવડેતો
જય ગુરુદેવ



-Hemant Pandya

Gujarati Microfiction by Hemant pandya : 111846560
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now