પ્રગતિના પંથે એકલા આગળ વધતા વ્યક્તિ માટે લોકોની પૂર્વધારણા હોય છે કે,
" કેટલો નિષ્ફળ માણસ છે, જિંદગીમાં હજુ સુધી કંઈ કરી ન શક્યો "
પણ પોતાની ક્ષમતાઓના દર્શન કરાવવા એ વ્યક્તિ કંઈ ભરીબજારમાં બેસીને મહેનત નહિ કરે !
કારણ કે સફળતાના સમીકરણો તો બંધ બારણે જ રચાતા હોય છે...
-SK's ink