બનવા માંગે બુદ્ધ વ્યક્તિ,
કેવી રીતે શક્ય બનશે.
નથી કોઈ વ્યક્તિ બુદ્ધ,
એ તો છે ત્યાગ અને સમર્પણ.
સહેલું નથી ત્યાગ કરવાનું,
મળી છે જે સાહ્યબી,
ભોગવિલાસમાં રાચી
બનવા માંગે જે બુદ્ધ.
શાંત મન, શાંત ચિત્ત,
કેમ કરી મેળવશે?
એનાં વગર તો ક્યારેય,
બુદ્ધ ન થવાશે...
#Budha