પ્રેમ

પ્રેમ એટલે વ્યાખ્યા થી પર, મૌન માં નજર નું નૂર ભરપૂર.
પ્રેમ એટલે આત્મચેતના ની દેહ દ્વારા ભાવની અભિવ્યક્તિ.પ્રેમ એટલે નિર્મળ નિર્લેપભાવે અનાસક્તિ માં શરણાગતિ હોવીપ્રેમ એટલે દર્દ વેદના ઝખ્મો પર હૂંફાળી મલમપટ્ટી નું હોવું.

જેને વ્યાખ્યા પરિભાષિત કરે તો , તે પ્રેમ હોય શકે નહિ.
પ્રેમ એ સ્વયં ની દ્વેત સ્વરૂપ ની અનુભૂતિ છે. અહેસાસ છે આત્મ ભાવ અને લાગણી ના તાણાવાણા છે.

પ્રેમ નું સ્વરૂપ એક છે જ , જેમાં સમર્પણ ની ભાવના ત્યાગ ને બલિદાન ના સ્વરૂપ માં હોય છે. પછી એ સ્વરૂપ પુરૂષ અને પ્રકૃતિ ના અનંત દ્વેત ભાવ માં પરિણમે છે.એ સાંસારિક વિવેક શીલતા નો પ્રેમ છે.


મોહનભાઈ આનંદ

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111835198

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now