સ્મરણોની સાંકળ આજ ખટખટાવી
વણઝાર યાદોની ધસમસતી આવી
વાયરા સંગે અતીતને ઝૂલાવી
વર્તમાનમાં પાછી લઈ આવી…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111831238

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now