અજ્ઞાની અધર્મી જીવને જેમ સમજાવશો તે ઉલટું કરશે, કારણ અન્ન વગરનો આહાર, વીહાર ને વીચાર , મન બુદ્ધિ હણી સામ્રાજ્ય ત્યા કાળનું, મતી ભ્રષ્ટ કરી કશું સમજવા નથી દેતો,
માટે અધર્મી આગળ જ્ઞાન ની વાત કરવી, ભેસ આગળ ભાગવત વાંચવા સમાન છે

-Hemant Pandya

Gujarati Thought by Hemant pandya : 111830801

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now