બધાયજીવો માં કોમન છે , હાડ માસ લોહી અંદર બસ બહાર ચામડીથી ઢાકેલ દેહ,
એક ને મારી ખાઈ તું ધરાઈ ઓડકાર ખાય એક ને જોઈ ઉબકા,
કેટ કેટલું આ ઘરા પર સાત્વિક કુદરતે બક્ષ્યું અન્ન તોય તું માનવતા મુકી જીવ ભક્ષી હે મનવા.
પછી જ્ઞાન પ્રેમ શાંતી અને વીકાસ નો વીચાર કયાથી આવે
-Hemant Pandya