છળ કપટનો સહારો લેવા તું મને મજબુર કરે સમય?
આ રદય ને લોહી લુહાણ કરી સાફ કર્યું છે મે,
હજાર વાર હાર મંજુર છે, પણ જીતવા એક પણ છળ રચું એ હવે શક્ય નથી,

-Hemant Pandya

Gujarati Thought by Hemant pandya : 111830461

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now