તારી અનિચ્છાએ પણ મારે એક મુલાકાત કરવી છે,
આપણી વચ્ચેના વિવાદ દૂર થાય એમ મુલાકાત કરવી છે,
તું નારાજ છે કેમકે અર્ધસત્યથી જ ઘેરાયેલ છે,
દોસ્ત! તને સત્યની જાણ કરવા જ એક મુલાકાત કરવી છે.

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111830253

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now