અંતર પ્રીતથી તરબતર ને
શમણાંની રચાય વણઝાર
નિંદર પણ સાજ સજી
આવી ગઈ આંખોને દ્વાર…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111829322

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now