Gujarati Quote in Quotes by Dr. Bhairavsinh Raol

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમાજ માં વ્યક્તિ ક્યા પદ પર છે અને કેટલો ઉપયોગી નીવડશે તેના આધારે તેની મહત્તા નું મૂલ્યાંકન થાય છે.
ગુજરાતી માં કહેવત છે કે "ગરજ મટી એટલે વૈધ વેરી" મોટા ભાગે વ્યક્તિઓ સ્વાર્થી અને આત્મકેન્દ્રી હોવાનો અનુભવ થાય છે ત્યારે આપણને દુઃખ થાય છે.

Gujarati Quotes by Dr. Bhairavsinh Raol : 111829313
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now