મારી જાન! આમ વાદળો ની પાછળ છુપાઈ જઈશ નહિ તું..
આમ મને, નિસ્તેજ કરી જઈશ નહિ તું....
વાદળો ની પાછળ થી પણ
દિદાર આપ..
આ થંભી ગયેલા શ્વાસ ને, ધબકાર આપ...
અનુરાગ બાસુ*

Gujarati Blog by Anurag Basu : 111829295

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now