Gujarati Quote in Blog by Dakshesh Inamdar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પરોણાગત કરુ "દિલ"થી મારાં ગણપતિ બાપ્પાની.
આવી આજ ઘડી રળિયામણી ભાદરવા સુદ ચોથની.

લડાવી લાડ કરું પૂજા અર્ચન આશિષ મળે ઇશનાં.
પુત્ર ઉમાશિવનાં એકદંત પધાર્યા મારાં ઘર આંગણમાં.

સુરક્ષિત તમ ચરણોમાં થઈ સમર્પિત નમાવું શિર.
કણ કણમાં સમાયો ઇશ હું રજ ચઢાવું મારે શિર.
દક્ષેશ ઇનામદાર."દિલ"..


https://www.matrubharti.com/book/19860955/gotia-potia-ganeshji

Gujarati Blog by Dakshesh Inamdar : 111829147
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now