રોજ વહેલી સવારે દેખાય છે ઓસનાં બિંદુ મને,
ને થાય બમણી તરસ મારી છેતરાઈને!
બેસું છું રોજ માથે હાથ મુકી, કહેવું કોને અહીં,
ચૂપ રહું છું તેથી, સ્વજનો સાથે!

Gujarati Poem by Nisha Patel : 111828866
ધબકાર... 4 year ago

ચૂપ રહી શકીશ પણ શ્વાસ થોડા રોકાયા રોકાશે? અવિરત સ્નેહ છે જેનાથી કેમ કરી એ ભુલાશે!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now