Quotes by Sajan Limbachiya in Bitesapp read free

Sajan Limbachiya

Sajan Limbachiya

@sajanlimbachiya93


વાત ઈશ્વર સુધી પહોંચાડવાની હોય તો
ફરિયાદ નહિં પણ,
આભાર વાળી લાઈનમાં ઉભા રહેવું.
કેમ કે
ફરિયાદ વાળી લાઈનમાં ભીડ બહુ જ છે.

Read More