વરસાદમાં પલળું તો હું છું,
પણ ભીંજાય તારી યાદો છે.

Gujarati Whatsapp-Status by પ્રકૃતિ : 111828861
પ્રકૃતિ 4 year ago

વાહ!!! બહુ જ મસ્ત👌👌👌

ધબકાર... 4 year ago

વરસાદમાં ભીંજાયા હતા, યાદમાં ભીંજાઈ રહ્યા છીએ, સમયની એરણે બસ, સ્વપ્ન સાથે વિંધાઈ રહ્યા છીએ.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now