મનનું ચેન
છીનવાયુ મારુંય
ક્યાં મારો દોષ?

નહીં સમજી
બોલી સહજભાવે
કપટ નહીં..

લાગણી મારી
અતિશય ઘવાણી
દુઃખ જ દુઃખ!

-Falguni Dost

Gujarati Hiku by Falguni Dost : 111828796

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now