"બધોજ આધાર ફક્ત તમારા ઉપર જ રહેલો છે"
શું વિચારવું, શું ના વિચારવું,
શું બોલવું, શું ના બોલવું,
શું કરવું, શું ના કરવું..
તેનો ઉકેલ ફક્ત એક 'હા' અને 'ના' મા જ મળતો હોય છે..

મનોજ નાવડીયા

Gujarati Motivational by મનોજ નાવડીયા : 111827563

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now