વિહરતા વાદળોએ
પોતાનું સામ્રાજ્ય જમાવ્યું
મેઘતાંડવને વીજનર્તન સાથે
વરસાદી માહોલ સર્જાયું
લહેરાતા વાયરાની સંગે
તોફાની વાવાઝોડું રચાયું
અનંતધારાથી વરસીને
નીર ધરતી પર છલકાયું…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111826125

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now