એવું કોણ છે કે જે પતિ-પત્નીના bed room મા ઘુસી ગયું છે 😡😡
Normally કોઈ પણ couple bed room મા કોઈને રહેવા દેતું નથી even kids ને પણ નહીં... પણ ત્યાં *mobile* ઘુસી ગયો છે... મોબાઈલને તેમની Romantic પળોને પણ ખાઈ જાય છે.. દોસ્તના રૂપમા આ દુશ્મન ઘણું બધું છીનવી જાય છે..
બાળકોનું બાળપણ અને ભોળપણ
પતિ-પત્નીનો રોમાંસ
પિતા અને બાળકો વચ્ચેનો પ્રેમ
મિત્રોની સાથે મળીને પીવાતી ચાની ચૂસ્કીઓ..
List ઘણું મોટું છે..
*જો તમે smart હોવ તો smart phone ને દુર રાખજો*
#priten 'screation#