! મારું સ્વાભિમાન !
હું મારી અખંડતા સ્વાભિમાન સાથે સમાધાન નથી કરતો,
જયારે પણ સમય આવ્યો ત્યારે હું મારા સ્વાભિમાન માટે લડ્યો છું
અને મેં મારી (તાકાત)ક્ષમતા સાબિત કરી છે.
પછી ભલે સ્થિતિ કઈ પણ હોય કે પરિસ્થિતિ કઈ પણ હોય.
હું મારી પુરી તાકાતથી મારા સ્વાભિમાનની રક્ષા કરીશ.
મારા માટે મારું સ્વાભિમાન સર્વોચ્ચ છે.
-♡נαу✒кανα∂♡