એ એની વાર્તા
વાયુ વેગે પ્રસરે,
નખરાળો એ!
એ બહુ પ્યારો,
સૌના દિલને જીતે!
મીઠડો લાગે.
સૌના હૃદયે છે..
એ દ્વારકાનો નાથ
દ્વારકાધીશ!

Gujarati Hiku by Falguni Dost : 111823285
Falguni Dost 4 year ago

માંગો વીસ.. આપે ત્રીસ.. જય દ્વારકાધીશ🙏🏻

Kamini Shah 4 year ago

દ્વારકાનો નાથ દ્વારકાધીશ સહુ ભક્તોની પુરી કરે વીશ…

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now