વાતો થી તારા સમણાઓ ભરી દવ.
બની પડછાયો તારી સાથે રહી લવ,

તું મારી રાધા અને હું કાનો બની જઉં,
બસ દરેક જન્મારા તારી નામે કરી દવ.

Gujarati Poem by Bhavesh Tejani : 111822129

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now