નથી જે એની પળોજણ શું?
હોય જેટલું એની ઞણતરી શું?
જતાં જે એની યાદગાર પળો શું?
હોય જે સામે એનો નજર અંદાજ શું?
પરવર દિગાર પર ન્યોછાવર બધું,
પણ ઘડિયા એણે પોતાના એની ઉપેક્ષા શું?
માટીના રમકડાં આમ માટી માં ભળી જાય,
પછી સોના ચાંદીની મોહ માયા નું શું?
રુપલ મહેતા (રુપ)✍
-Rupal Mehta