પારખાં થઈ જાય સમયના વ્હેણમાં
કોને કહું પોતાના ને
કોને કહું પારકા
વસંતમાં લાગે સહુ પોતાના
ને પાનખરમાં બની જાય પરાયા...
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111820374

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now