વિયોગ સંગ
યાદો જ રહી ગઈ,
મા ની તડપ
એ એક મા જ જાણે!
છતાં મા છે લાચાર!

કા ન સમજે?
એક સ્ત્રી સ્ત્રીને અહીં,
કા સાથ નહી?
સ્ત્રીને સ્ત્રીનો સમયે?
ન્યાય કૃષ્ણ ભરોશે!

Gujarati Hiku by Falguni Dost : 111819084

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now