નદીને કિનારાનું બંધન હોય છે.
તું તો ગગનમાં ઉડતું પંખી વ્હાલા !
તું ઉંચેથી નજર કરી જોઈ શકે !
મારે ક્યાં પાંખ? કિનારાનું બંધન છે.
- वात्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111819082

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now