જીવનના ઘડતણ નો આધાર સ્તંભ ગુરુ છે,
જીવનમાં સંસ્કારના રોપણનો આધાર ગુરુ છે,
જીવનમાં ખરાખોટાનો નિર્દેશ ચીંધનાર ગુરુ છે,
જીવનને યોગ્ય દિશામાં ઢાળનાળ ગુરુ છે,
આથી જ સમગ્રદુનિયામાં ગુરુ પૂજનીય છે.

Happy Gurupurnima🙏🏻

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111818604

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now