છોડને આ છત્રીનો સથવારો
મળ્યો છે એકબીજાનો સહારો
વરસી રહીછે વર્ષા ઝરમર
ચલ ભીંજાઈએ બની હમસફર...
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111818298

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now