મિલન બની ગયું સપનું
અમારું ને,
અમે બંધ આંખોમાં મળતા
શીખી લીધું,
ના વરસ્યો કયારેય ધોધમાર
વરસાદ તો, અમે ટીપે ટીપે પલળતા શીખી લીધું,,,

-Jigna Pandya

Gujarati Whatsapp-Status by Jigna Pandya : 111817632

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now