વાદળો ઘેરાયા શ્યામ બની
વરસે જળ રાધા બની
મેઘધનુષી રંગે રંગાઈને
જુઓ ધરતી કેવી સજી
વીજનર્તન ને મેઘનાદથી
આભેથી જલપરી વરસી
વૃક્ષો પર્ણો લચી પડ્યાંને
પરાગ પરહરી પુષ્પો થકી
પ્રેમની ઋતુ આઈ સંવરીને
મોસમ પણ ખીલી સાજ સજી…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111816954

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now