લખી લખીને હું કેટલું લખું
તું એકવાર જોવે તો અવિરત લખું
તું એકવાર જોવે તો અંતિમ શ્વાસ સુધી લખું
.
.
પણ તારા જોયા વગર લખવું એટલે
શ્વાસ વગર દેહ એમ જ વ્યરથ હું લખું..!!

Gujarati Shayri by शंखनाद : 111816751

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now