વાયરા સાથે તણાતા ગયા
સૂરજ સાથે અથડાતા ગયા
વાયદો કર્યો તો વરસવાનો
પણ વાદળો સહુને તરસાવતા ગયા …
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111815663

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now