આપણી થાપણ સુરક્ષિત રહે તે માટે,
આપણે સારામાં સારી બેંક, મજબૂતમાં મજબૂત લોકરની તપાસ કરી, ને પછી ત્યાં રાખીએ છીએ, તો.....
જો આપણે દિકરીને પારકી થાપણ કહેતા હોઈએ તો, વિચારીએ કે,
ઉપરવાળાએ કેટલી તપાસ કર્યા બાદ, જે તે ઘરમાં દિકરીને જન્મ આપ્યો હશે.
વિનંતિ
લાઈક સબસ્ક્રાઈબ કરશો, ને સેર તો અવશ્ય કરશો. ધન્યવાદ
શૈલેશ જોષી
https://youtu.be/r5SDdjwmjLU