ખડખડાટ હાસ્ય પાછળ પણ
રડતાં ચહેરાં મેં જોયા છે
પંખ વગર પણ અરમાનોને
આભે ઊડતા જોયા છે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111814419

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now