છે દુઃખો સઘળા જમા આંખો મહીં,
કોઈ આંખો વાંચનારું જોઈએ.

જિંદગાનીના સફરમાં આપને,
એક દોસ્ત ચાહનારું જોઈએ...!!

Gujarati Blog by Dipika : 111814031
Jaydeep Makwana 4 year ago

Waah khub saras and ek dum sachi vaat 💯

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now