સફળતામાં આ સૂત્રથી આગળ વધાય:

મહેનત બંદાની,
મહેર ખુદાની!

અને નિષ્ફળતામાં આ સૂત્રથી આશ્વસ્ત થવાય :

મહેનત બંદાની,
મરજી ખુદાની!

--વર્ષા શાહ

Gujarati Thought by Varsha Shah : 111812171

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now