વિતાવેલી ક્ષણની યાદ મોકલું છું,
સંગાથના સ્વપ્નની આશ મોકલું છું,
અમૂલ્ય યાદોની વસંત મોકલું છું,
દોસ્ત! હૃદયને મળતી ટાઢકનું નજરાણું મોકલું છું.

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111811067

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now