મન ની અંદર ધરબી રાખશો
તો તે લાગણી ની જગ્યા સ્વાર્થ લેશે

મગજ ની અંદર વિચાર રાખ્યા કરશો
તો તે વિચાર છળ કપટ માં ફેરવાઈ જશે

ખુદ ને તોડવાની કોશિશ કર્યા કરશો
તો અંદર રહેલો વિશ્વાસ તુટવા લાગશે

Gujarati Poem by T T : 111810641

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now