The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
નવી શરૂઆત કરવી હોય તો ભૂતકાળ ની ધારા ને ભૂલવી જ પડે એમનેમ ઋતુ ને પાનખર ઋતુ નથી કહેવાતી , 🙏🏻🙏🏻 -T T
ये मत कहिए की हम कैसे है हम जैसे भी है तुम से बेहतर ही है ।।। -T T
મારી આંખો નું કાજળ ખીલી ઊઠે છે જ્યારે તારા ગાલ નું ખંજન મહેકી ઉઠે છે
ઈત્તફાક થી મળ્યા આપણે ઓળખાણ થી છૂટા પડ્યા -T T
વાટો જોતા આંખો સુકાઈ ગઈ ના આવ્યા તેઓ પાણી લઈ આંખ માં નથી આવતા હવે આંસુ આવી ને જોવે તો ખબર પડે માનસુ દિલ ને હવે ક્યાં ધબકાર ની ચિંતા છે તમને જોયા બસ એટલો જીવન નો આભાર છે ઊંઘ પણ જતી રહી હવે જવાબદારી માં હવે શું લાવુ પ્રેમ ની મહેક આ બગીચા માં
કોણ કહે છે કે એકલતા ખરાબ આદત છે , એકલતા તો આપણને ખુદ ની સાથે રહેવાની એક સુંદર તક આપે છે , -T T
शुक्रिया करते है आपका फिर से जीना सिखा दिया आपने हमको ।।। -T T
માની લઈશ કે લોકો મને ખૂબ જ સમજાવતા ફરે છે પણ એ હું ક્યારેય માનીશ નહિ કે લોકો મને કેટલું સમજે છે
મન ની અંદર ધરબી રાખશો તો તે લાગણી ની જગ્યા સ્વાર્થ લેશે મગજ ની અંદર વિચાર રાખ્યા કરશો તો તે વિચાર છળ કપટ માં ફેરવાઈ જશે ખુદ ને તોડવાની કોશિશ કર્યા કરશો તો અંદર રહેલો વિશ્વાસ તુટવા લાગશે
સ્ત્રી નાં શરીર ને પામવા વાળા પોતાની આત્મીયતા ક્યાં થી ઓળખી શકે ??? -T T
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser