જીવનમાં દરેક વાતની સમજ કે માહિતી હોય, પણ જો...
"અધ્યાત્મ" માટે રુચિ, જીજ્ઞાશા કે જ્ઞાન ન હોય તો જીવન વ્યર્થ છે, એમ ચોક્કસ જ જાણવું...
અહીં "અધ્યાત્મ" એટલે આ ત્રણ વાત ઊંડાણ કે વિસ્તારથી શાસ્ત્રોને પ્રમાણ રાખીને જાણવી...
1) મારો અને ભગવાનનો સંબંધ.
2) ભગવાન અને સૃષ્ટિનો સંબંધ.
3) સૃષ્ટિ અને મારો સંબંધ.
🙏🏻good morning 💐